ગાંધીનગર ખાતે હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશનનું સમર્પણ પબ્લિક સ્કુલ ખાતે આયોજન

ગાંધીનગર

મેગા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન

હિન્દુસ્તાન સ્કાઉટ ગાઈડ એસોસિએશન દ્વારા મેગા ટ્રી પ્લાન્ટેશન 2021 પ્રતિયોગીતા અંતર્ગત સમર્પણ પબ્લિક સ્કૂલ સેક્ટર 28 ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
સમગ્ર પ્રોગ્રામ દરમિયાન આઇપીએસ શ્રી અનિલ પ્રથમ – નેશનલ ચીફ કમિશનર હિન્દુસ્તાન સ્કાઉટ એન્ડ ગાઈડ, માનનીય શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા – સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ, શ્રી સારંગ પાઠક સ્ટેટ સેક્રેટરી ગુજરાત, શ્રી તુષાર રાવલ સ્ટેટ હેડકોટર કમિશનર ,શ્રી દધિચી ગોર રાજ્ય સદસ્ય, શ્રી દીપક વ્યાસ ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ કમિશનર સ્કાઉટ તથા સમર્પણ પબ્લિક સ્કુલ ના આચાર્યશ્રી અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ હાજર રહ્યો હતો. સમર્પણ કેમ્પસમાં એક સાથે 50 વૃક્ષોનું વાવેતર કરી તેના જતનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

https://youtube.com/shorts/ddPy32UqAgg?feature=share