રાજપીપળા ખાતે શનિ રવીની બે દિવસની રજા બાદ ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ. રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા સોસીયલ ડીસ્ટંસના ધજાગરા ઉડયા.

રાજપીપળા ખાતે શનિરવીની બે દિવસની રજા બાદ કો ઉઘડતા બેંકોમા ગાહકોની ભારે ભીડ

રાજપીપળા બેંક ઓફ બરોડામા ગાહકોને લાંબી કતારમા સોસીયલ ડીસ્ટંસના ધજાગરા ઉડયા

બેંકની અંદર અને બાહર પણ સોસીયલડીસ્ટસ ભુલાયુ

કોરોના સંકમણ ની ભીતી

રાજંપીપળા,તા૧૪

રાજપીપળા ખાતે શનિરવીની બે દિવસની રજા બાદ આજે સોમવારે બેંકો ઉઘડતા બેંકોમાં નાહકોની ભારે ભીડજોવા મળી હતી, જોકે રાજપીપળાની બેંક ઓફ બરોડામાં માહકોની લાંબી કતારમા સોસીયલ ડીસ્ટ્રેસના
રીતસરના ધજાગરા ઉડયા હતા. બેંક્ની અંદર અને બાહર પણ સોસીયલડીસ્ટસ ભુલાયુ હતુ. જેને કારણે કોરોના
સંક્રમણ ની ભીતી સેવાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બેંકમાં દેનાબેંક પણ બરોડા બેંક સાથે મર્જ થઈ ગયેલી
હોવાથી બે બેંકના ગ્રાહકોને કારણે ભારે ભીડ રહે છે કોરોનાનાનશરુઆતમા આજ બેંક દ્વારા ખુરશી,મંડપ સાથે
સર્કલ દોરીની સોસીયલ ડીસ્ટેસ નિયમીત રીતી રાકવામાં આવ્યુ હતુ ણ હવે જાણે રાજપીપળામા કોરોના છે જ નહી
તેમ સમજીને લોકો ના ટોળા બેંકમાં ઉભરાય છે.ઘણા તો માસ્ક પણ પહેરતા નથી સેનેટાઇઝ મુકેલ છે જે જાતે પગ
દબાવીને લવાનું હોય છે પણ ઘણા લોકોહાથન સેનેટાઇઝડ પણ કરતા નથી. ત્યારે આ બેદરકારી કોરોના સંક્રમીત
કરી શકે છે, પોલીસ તંત્ર આ અંગે કડક વલણ અપનાવે તેવી માંગ ઉઠી છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા