*બ્રેકિંગ ન્યૂઝ: આઈસીસી ટી-20 વિશ્વકપના ડ્રો જાહેર*
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ. ભારતની સાથે ગ્રૂપ બીમાં ન્યૂઝીલેન્ડ નો પણ સમાવેશ. ઓમાનમાં આઈસીસીના કાર્યક્રમમાં ડ્રો જાહેર કરાયા. ગ્રૂપ બીમાં ભારત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ. ગ્રૂપ એ માં ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ. 17 ઓકટોબરથી 14 નવેમ્બર સુધી T-20 વિશ્વકપ