મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??

*મારા સંતાનો ને શા માટે ભારત ને લૂંટવા આવેલા લોકો નો ઇતિહાસ ભણાવવામાં આવે છે ??*

ઈતિહાસ માં મને
બાબર નામા ભણાવ્યા
દિન એ ઇલાહી ભણાવ્યો
અકબર ના નવ રત્નો અને
જહાંગીર નો ન્યાય ભણાવ્યો
શાહજહાં નું સ્થાપત્ય અને
ઔરંગઝેબ ની સાદગી ભણાવી
સાથે … સાથે …
રાજપૂતો નો કૂસંપ ભણાવ્યો
મરાઠા નું પતન ભણ્યો
શીખો ની નિષ્ફળતા ભણ્યો

ગોરી ગઝનવી ની બહાદુરતા
ભણતા ભણતા હૂં
સોલંકી …ચૌહાનો ની કાયરતા
ભણ્યો ..

તાજ મહાલ ની સુંદરતા
ભણતા ભણતા હૂં તૂટેલું
સૂર્ય મંદિર ભણ્યો ..

અંગ્રેજો નો વતન પ્રેમ
ભણતા ભણતા અમે
ભગતસિંગ ની ગદ્દારી ભણ્યા ..

ગાંધી ની અહિંસા
ભણતા ભણતા હૂં
સાવરકર ની હિંસા ભણ્યો ..

નહેરુ નું બલિદાન
ભણતા ભણતા હૂં
સુભાષ ની ગદ્દારી ભણ્યો ..

ટાગોર ની વિદ્વતા
ભણતા ભણતા હૂં
સરદાર ની અકોણાઈ ભણ્યો ..
કાશ હજુ હું અભણ જ હોત !

(આઝાદ ભારતના બહાદુર શાષકોએ પ્રજાને જે વિકૃત ઇતિહાસ ભણાવ્યો છે.. તે માટે જાગૃત પ્રજા એ શાષકો ને ક્યારેય માફ નહીં કરે.)

એક પહેલ
એક અભિયાન

सत्य..

. સોર્સ. વાઇરલ.