લાઠીમાં શ્રમિકો ગરીબો અને બાળકોને ચપ્પલ વિતરણ કરેલ.આ કાર્યક્રમ ધર્મેશભાઈ લાઠી(સોની) ઘ્વારા રાખવામાં આવ્યો.

આજ રોજ લાઠીમાં શ્રમિકો ગરીબો અને બાળકોને ચપ્પલ વિતરણ કરેલ.આ કાર્યક્રમ ધર્મેશભાઈ લાઠી(સોની) ઘ્વારા રાખવામાં આવ્યો ત્યારે કાર્યક્રમ મા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભુવા,હરેશભાઇ પઢીયાર,ચેતનભાઈ મકવાણા,વી.પી.લાઠી,ઇર્ષાદબાપુ સહિતનો અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા