અમદાવાદ: અમદાવાદ કારંજ ના પીઆઇ તડવી એ આપી કોરોના ને મ્હાત. કોરોનાથી સંકેમિત થયા હતા. હિંમત ન હારતા કોરોના ને મ્હાત આપી ફરજ પર ફરી હજાર થયા. હાજર થતા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત. 24X7 સમાજના લોકો માટે સેવા સુરક્ષા અને શાંતિના સૂત્ર સાથે તત્પર રહેનાર કોરોના વોરિયર્સ ને સલામ🇮🇳
Related Posts
આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
આ વરસે પુરીમાં રથયાત્રા નહીં નીકળે – સુપ્રીમ કોર્ટ. અમદાવાદમાં પણ એવો જ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
ભુજપર આંગણવાડી કેન્દ્રોમાં પોષણમાસની ઉજવણી કરવામાં આવી ફાસ્ટફૂડ તથા તૈયાર મળતા ફૂડ પેકેટનું સેવન ન કરવા પર ભાર…
*નિષ્ફળતા સામે જીતવાનો કોર્સ કર્યો છે ???* 🤔😗
*નિષ્ફળતા સામે જીતવાનો કોર્સ કર્યો છે ???* 🤔😗 *શ્રી સ્વામિનારાયણ મંદિર અમરોલી દ્વારા પ્રસારિત જીવનોપયોગી લેખ…..* દરરોજ ભજન, વિડિઓ વગેરે…