* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી.

* અમદાવાદ* મેટ્રો ના કામકાજ ને લીધે વ્યાસવાડી થી અખબારનગર રોડ બંદ કરતા વાહન ચાલકો અને સ્થાનિકો ભોગવી રહ્યા છે મુશ્કેલી. રોડ બંધ કરવાથી ટ્રાફિક જામ ના સર્જાઈ રહ્યા છે દ્રશ્યો. લોકોને મુશ્કેલીનો કરવામાં આવી રહ્યો છે સામનો. અખબાર નગર રોડ ટ્રાફિક નિવારવા માટે વ્યવસ્થાના નામે જોવા મળી રહ્યું છે મીંડું…