યુ.પી.માં વાલ્મિકી સમાજની દિકરી પર થયેલ નિર્દયી બળાત્કાર બાદ તેનાં થયેલ મોત બદલ નવરંગપુરા વોર્ડમાં બે મિનિટનુ મૌન રાખી શ્રદ્ધાંજલી અપાઈ.

ઉત્તર પ્રદેશ માં જે વાલ્મિકી સમાજ ની દિકરી પર અત્યાચાર અને મૃત થઈ તે બદલ નવરંગપુરા વોર્ડ ૨ .નોકરમંડળ ટીમ વતી બે મિનિટ નુ મૌન રાખેલ છે.ભગવાન તેની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.