ગાંધીનગર…
સી.આર.પાટીલ આજથી ચાર દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે….
19 થી 22 સુધી સૌરાષ્ટ્રના પ્રવાસ આજે કરશે આરંભ…
સાસણ ખાતે સવારે 6 વાગે સોમનથ જવા નીકળશે….
19 ઓગસ્ટના રોજ સવારે 9 વાગે સોમનાથ માહદેવના દર્શન કરશે….
વેરાવળમાં સાંજે સંગઠનની કરશે બેઠક….
જૂનાગઢ સુરેન્દ્ર નગર અને 4 જિલ્લામાં જશે….
આ પ્રવાસ દરમ્યાન અલગ અલગ ધાર્મિક સ્થળો ની મુલાકાત લેશે સોમનથી થઈ જૂનાગઢ જશે…..
સાંજે 5 વાગે જૂનાગઢ માં કાર્યકારતો સાથે મુલાકાત કરશે…
જૂનાગઢ થઈ જેતપુર જશે અને ખોડલધામ ના દર્શન કરશે…
21 તારીખે રાજકોટ માંથી પત્રકાર પરિષદ કરશે અને ત્યાંથી ચોટીલા જશે….
બગોદરા અને બાવળા થઈને અમદાવાદ પરત થશે….