ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત.બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની. બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર.

ધોળકા સરોડા ગામ નજીક હિટ એન્ડ રનના બનાવમાં બે યુવકના મોત બંને યુવક ધોળકા તાલુકાના જલાલપુર વજીફા ગામના વતની
બાઇક લઇને નીકળેલા બંને યુવકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી ફરાર