અમદાવાદ શહેરના સૌથી જૂના અને હેરિટેજ બજાર ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા લોકોના ટેમ્પરેચર ચેક કરવા માટે મ્યુ. કો. દ્વારા ફક્ત એક જ કર્મચારી

અમદાવાદ શહેરના સૌથી જૂના અને હેરિટેજ બજાર ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા લોકોના ટેમ્પરેચર ચેક કરવા માટે જ્યાં હજારો ની સંખ્યામાં લોકો દિવાળીની ખરીદી કરવા આવતા હોય ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફક્ત એક જ કર્મચારીને રાખી ભદ્ર પ્લાઝા ના દરવાજા બંધ કરી દઈ સોશિયલ distance નું પાલન ન કરવી શું આ તંત્ર લોકોને કોરોના ના દર્દી બનાવવા માંગે છે ?