કચ્છ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજ ખાતે સાંજે યોજશે બેઠક.

કચ્છ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજ ખાતે સાંજે યોજશે બેઠક

સાડા પાંચ વાગે ભુજના કલેકટર કોનફરન્સ હોલ ખાતે કરશે ઉચ્ચસ્તરીય બેઠક

સરકારના મંત્રીઓ, BSFના અધિકારીઓ રહેશે ઉપસ્થિત