બ્રેકીંગ. છેલ્લા સાત મહિના ઉપરાંત ના સમયથી બંધ કેમ્પ હનુમાન મંદિર તત્કાલ અસરથી ખોલવા ચેરીટી કમિશનરે કર્યો હુકમ.

બ્રેકીંગ. છેલ્લા સાત મહિના ઉપરાંત ના સમયથી બંધ કેમ્પ હનુમાન મંદિર તત્કાલ અસરથી ખોલવા ચેરીટી કમિશનરે કર્યો હુકમ.. કોરોના સંક્રમણ ના સમયમાં લોકોની guidelines સોશિયલ distance નું પાલન અને માસ્ક સેનીટાઇઝર જેવી બાબતો એની પૂરતી તકેદારી રાખી અને કેમ્પ હનુમાન મંદિર ટ્રસ્ટ ભક્તો માટે તત્કાલ ધોરણે મંદિર ખોલે એવો ચેરિટી કમિશનર નો હુકમ