સ્વાસ્થ્ય નું ધ્યાન પણ મતનું દાન પણ….

રાજ્યમાં યોજાઈ રહેલા પેટા ચૂંટણી મતદાનમાં દુર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા ના મતદારો કોરોના સંક્રમણ સામે પૂરતી સાવચેતી સાથે ઉત્સાહ ભેર મતાધિકાર નો ઉપયોગ કરતા જોવા મળ્યા.