જામનગર: ઇન્ડિયન એરફોર્સથી મળતી માહિતી મુજબ , રાફેલ એરક્રાફ્ટ ભારત પહોંચી ગયા છે . રાત્રે 8.14 કલાકે જામનગર એરબેઝ પર લેન્ડિંગ કર્યું હતું. મહત્વનું છે કે , 3 રાફેલ ફાઈટર પ્લેનએ ફ્રાન્સથી સીધા જ જામનગર આવ્યા છે . ફ્રાન્સથી 7364 કિલોમીટરની સફર ક્યાંય પણ અટક્યા વિના પુરી કરવામાં આવી છે . રાફેલા આવતાંની સાથે ભારતમાં રાફેલની સંખ્યા 8 થઈ ગઇ છે . આ પ્લેન આજે અંબાલા જવા રવાના થશે .
Related Posts
ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોનીના નેતૃત્વ હેઠળ માનવ અધિકાર દિન નિમિત્તે ભાવનગર જેલ ખાતે માનવ અધિકાર દિન ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.
ભારત અપરાધ એન્ડ માનવ અધિકાર ફરિયાદ નિવારણ સંઘ રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ અંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી કુણાલ ભાઈ સોની ના નેતૃત્વ હેઠળ…
*અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ*
*અમદાવાદની ૧૪૭મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી…
*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ*
*આજે અમદાવાદમાં યોજાશે રજવાડી રાજસ્થાનનો સંગમ ફાગ મહોત્સવ* અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજસ્થાનની હોળી-ધુળેટીના તહેવારની રંગની મહિમા અનોખી હોય છે. દૂર…