પાટણ બાબુના બંગ્લા પાસે એક શ્ર્વાન એ શ્ર્વાન ગલુડિયા પર ઘાતક હુમલો કરી ને તેને ગંભીર ઈજા પહોંચાડતા સ્થાનિક નાગરિકો એ રાજ્ય સરકાર ની એનિમલ હેલ્પલાઈન ૧૯૬૨ ની ટીમને અવગત કરાવી ને મદદ માંગી.
તબીબ ઓની ટીમ એ ઘાયલ થયેલ શ્ર્વાન ગલુડિયા ને પાથમિક સારવાર બાદ તાકીદે ઓપરેશન ની જરુર જણાતા ઓપરેશન હાથ ધરી ને તેને બચાવી સંખ્યાબંધ ટાંકા ઓ લઈ ને તેને નવજીવન બક્ષ્યું સ્થાનિકો એ પણ એનિમલ વાન ની ટીમ ની કરુણામય કામગીરી ઘટના પર જ લાઈવ શ્ર્વાન ના બચાવ ના ઓપરેશન જોઈ ને ટીમ ની કામગીરી ને બિરદાવી