કરજણ ડેમના બે ગેટ ખોલ્યા.

રાજપીપલા તા 4

આજે કરજણ ડેમમાપાણી ની આવક વધતા બે રેડિયલ ગેટ ખોલ્યા છે .તેમાથી 1146 ક્યુસેક પાણી વહી રહયુ છે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા