કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ને ખોખરા સકઁલ પર આવેલ રાધે બંગ્લોઝ વિભાગ-૧ ના નાગરિકો માટે વિના મુલ્યે આજે રવિવારે રાતે પંદશિતઁ કરાયુ

કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ને ખોખરા સકઁલ પર આવેલ રાધે બંગ્લોઝ વિભાગ-૧ ના નાગરિકો માટે વિના મુલ્યે આજે રવિવારે રાતે પંદશિતઁ કરવાનું કરાયુ આયોજનવડાપંધાન એ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ ને કાશ્મીરી પંડિતો માટે ની વાચા ગણાવી અને વખાણી ત્યાર થી આ ફિલ્મ ને નિહાળવા માટે દેશભર મા કરોડો દશઁકો આગળ આવી રહ્યા છે ત્યારે કરમુક્તિ ની વચ્ચે અનેક જગ્યા ઓ પર અગઁણી ઓ તેને વિનામુલ્યે બતાવવા આગળ આવ્યાકે કા શાસ્ત્રી કોલેજ ની પાસે આવેલ રાધે બંગ્લોઝ ના કોમન પ્લોટ મા રાત ના કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ પંદશિતઁ કરાશે