*સમસ્ત બ્રહ્મ સમાજ મેહસાણા ના ટ્રસ્ટી શ્રી, મેહસાણા સ્થિત સિધ્ધપુર ઔદીચ્ય સમાજ ના અગ્રણી, એક સારા વક્તા, પ્રદોષ મંડળ ના સંચાલક, ખુબજ નિખાલસ અને સરળ વ્યક્તિત્વ ધરાવનાર. મારા પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ શિવપ્રસાદ ઠાકર આજરોજ તા. 1/10/2020 ના રોજ આપણી વચ્ચે થી ટૂંકી માંદગી બાદ વિદાય લઈને સ્વર્ગ સિધાવ્યાં છે. ઇષ્ટદેવ મહાદેવ ના ચરણ કમળ માં એમના પવિત્ર આત્મા ને ચીર શાંતિ અર્પે એવી મારી પ્રાર્થના.* *ૐ શાંતિ……*
Related Posts
સાંભળો સરકાર: ભૂખ્યા, તરસ્યા, સારવાર વગર અમદાવાદ સિવિલ હોસ્પિટલના બહાર રઝળતા કોરોનાના 25 દર્દીઓ
ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો રાત-દિવસ વધી રહ્યાં છે. કોરોનાને રોકવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે, જેથી કરીને બીજી પણ…
ગાંધીનગર ખાતે વર્લ્ડ વોટર ડે-૨૦૨૨ની ઉજવણી કરાઈ. રાજ્યના અઢાર હજાર ગામમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો સરકારનો સંકલ્પ.
ગાંધીનગર: ગુજરાતના ૧૮,૦૦૦ ગામોમાં પીવા માટે સરફેસ વોટર પહોંચાડવાનો રાજ્ય સરકારે સંકલ્પ કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં તમામ ગામોમાં…
રવિવાર ના દિવસે ત।.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ ભાવનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને ગૌરવ સાથે નાના બાળકો સાથે બટુક ભોજન તેમજ રમત ગમત સાથે ઉજવણી કરવામા આવી
રવિવાર ના દિવસે ત।.૩૧/૦૧/૨૦૨૧ ના રોજ ઈન્ડીયા કાઈમ & હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ ભાવનગર ટીમ દ્વારા ખૂબ આનંદ અને…