કલ્પેશ પટેલ અને ગઠિયાઓ સામે 34 કરોડની ઠગાઈની સી.આઈ.ડી ક્રાઇમમાં નોંધાઈ ફરિયાદ.
અમદાવાદમાં
34 કરોડની ઠગાઈ ની સી આઈ ડી ક્રાઇમ માં નોંધાઈ ફરિયાદ.ચેલાભાઈ પંચાલ નામનો બોગસ ટી.ડી.ઓ.એ
AMC ના બોગસ લેટર પેડ બનાવી કરાઈ ઠગાઈ.
નરોડા અને ગોતાની ટી પી સ્કીમમાં પ્લોટ આપવાનું કહી કરાઈ ઠગાઈ.
સોલાના સિનિયર સિટીજન દિનેશભાઈ પટેલ સાથે ઠગાઈ.
કુડાસણના કલ્પેશ પટેલ દ્વારા કરોડોની ઠગાઈ.
એક વર્ષ બાદ આખરે સી આઈ ડી ક્રાઇમેં નોંધી ફરિયાદ.
એક વર્ષ વીત્યું પરંતુ સી આઈ ડી ક્રાઇમે અમદાવાદ કોર્પોરેશન પાસે લેટર પેડ અંગે ન કરી કોઈ ખરાઈ.
શું આરોપી કલ્પેશ પટેલ સાથે અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના અધિકારીની છે સાંઠગાંઠ ?? યોગ્ય તપાસ થશે તો બહુ મોટા નામો આવી શકે છે બહાર.