હાથરસ ગેંગ રેપની વાઈરલ ફોટો પિડીતાના નામે અન્ય યુવતીનો. લોકોએ સોશિયલ મિડીયામાં કર્યો વાયરલ.

હાથરસ ગેંગ રેપની વાઈરલ ફોટો પિડીતાના નામે અન્ય યુવતીનો. લોકોએ સોશિયલ મિડીયામાં કર્યો વાયરલ.

સોશિયલ મિડીયામાં ખુબ જ સંવેદનશીલ છે અને તેમાં કોઇપણ ખાતરી કર્યા વિના મુકવામાં આવતી હોય છે. ઉત્તરપ્રદેશ (uttar Pradesh)ના હાથરથમાં ગેંગરેપની પિડીતાનું મોત થતા સમગ્ર દેશમાં ગુસ્સાનો માહોલ છે અને આરોપીઓને જાહેરમાં એન્કાઉન્ટર કરીને ઠાર મારવાની માંગણી કરવામાં આવી રહી છે. પણ આશ્ચર્યની વાત એ બહાર આવી છે કે હાથરસ ગેંગરેપ પિડીતાનો ફોટો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. તે હકીકતમાં ગેંગ રેપની પિડીતા છે જ નહી.પણ વાયરલ થઇ રહેલો ફોટો ચંડીગઢ (Chandigadh)ની મનીષાનો છે. જેનું અવસાન વર્ષ 2018માં તબીબોની બેદરકારીને કારણે થયુ. જે ફોટો હવે હાથરસ ગેંગ રેપની પિડીતાના નામ પર વાયરસ થઇ છે.