*સુરતના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી*

આશાબેન કુકડિયાને સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી વડાપ્રધાનશ્રી ના રાહત ફંડ માંથી રૂપિયા 3,00,000 ત્રણ લાખની સહાય મંજૂર કરવામાં આવી