નવસારી વનવિભાગના અધિકારીઓને મળી મોટી સફળતા.

નવસારી

વનવિભાગના અધિકારીઓને મળી મોટી સફળતા
વન વિભાગ દ્વારા કીડી ખાઉ (pangolin) સાથે ૬ લોકોની ધરપકડ કરી.
જલાલપોર તાલુકાના સોદોડરા ગામે ફાર્મ હાઉસ માંથી તમામ લોકોને પકડ્યા.
આ મામલે વધુ લોકોની સંડોવણી હોવાનું અનુમાન