અમદાવાદ વસ્ત્રાલમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. તળાવમાં માછલીઓના મૌત.

વરસાદના પાણીની આડમાં તળાવમાં પાણી છોડતા હોવાની લોકોમાં ચર્ચા.