ગુજરાત ભરમા પુરવઠા વિભાગની કચેરીઓના ઓનલાઈન સવઁરમા ટેકનિકલ ક્ષતિના કારણે કામગીરી ઠપ્પ બની.

એક સાથે ગુજરાત ભરમા રેશનકાડઁ ઓમા જરુરી સુધારા-વધારા ઓ સાથે ના ફેરફારો સિસ્ટમમા ટેકનિકલ ફોલ્ટ આવતા તમામ ઝોનલ કચેરી ઓ તેમજ મામલતદાર ની પુરવઠા શાખા ઓમા તે અંગે ની કામગીરી સદંતર ઠપ્પ બની

જ્યારે એક પખવાડિયા થી આ સમસ્યા ઘેરી બનતા લાખો રેશનકાડઁ ધારકો ને જરુરી ફેરફારો સાથે ની રેશનકાડઁ ની ઓનલાઈન પિન્ટઁ આપવામા થઈ રહ્યો છે અસહ્ય વિલંબ