ગાંધીનગર* કરાઈ પોલીસ એકેડેમીમાં થયો કોરોના બ્લાસ્ટ. એકજ દિવસમા કુલ 30 કેસ પોઝીટીવ નોંધાયા. કુલ 52 સેંપલ લેવાયા હતા. કરાઈ પોલીસ એકેડમીમા એલારડી અને પીઆઈની ચાલે છે ટ્રેઈનિંગ.
Related Posts
રાજકોટના ફાયર અધિકારી હાર્દિક ગઢવીના પુત્ર રુદ્રનો આજે જન્મદિવસ
જીએનએ અમદાવાદ: અમદાવાદ ખાતે સ્થાયી અને રાણેસર ગામના વતની હાલ રાજકોટ શહેર ખાતે ફાયર સ્ટેશન અધિકારી તરીકે ફરજમાં કાર્યરત હાર્દિક…
*ગુજરાતમાં 5.54 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ*
ગુજરાતમાં હવે પ્રથમવાર ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિનો આંક ૫.૫૪ લાખને પાર થયો છે. હાલ ૫,૫૪,૨૦૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન-૪૮૦ વ્યક્તિ ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં…
અમદાવાદ રિવરફ્રન્ટ પર NCC નિયામકની ઉપસ્થિતિમાં કેડેટ્સ અને સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું. અમદાવાદ: એનસીસી નિયામક ગુજરાત દાદરા…
