*જામનગર ખાતે રાજવી રણજીતસિંહજી જાડેજાની 148મી જન્મજયંતી નિમ્મીતે જિલ્લા રાજપૂત સંઘ દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા.*

જામનગર: જામનગરને સૌરાષ્ટ્રના પેરિસની ઉપમા અપાવનાર પ્રજાવત્સલ રાજવી અને ક્રિકેટ ક્ષેત્રે જામનગરનું નામ વિશ્વ કક્ષાએ રોશન કરનાર મહાન ક્રિકેટર કે જેમના નામે આજે પણ રાષ્ટ્રકક્ષાએ રણજી ટ્રોફી રમવામાં આવે છે એવા રાજવી જામસાહેબ શ્રી રણજીતસિંહજી જાડેજા (પ્રિન્સ રણજી) ની 148 મી જન્મ જયંતી નિમિત્તે દર વર્ષની જેમ જામનગર શહેર જીલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.