રાજ્યમાં બે અલગ અલગ સ્થળેથી ડ્રગ્સ પકડાયું
જૂનાગઢમાંથી સાડા પાંચ લાખનું MD ડ્રગ્સ પકડાયું
બિલખા રોડ પરના ધરારનગરમાં હતો દરોડો
સાગર રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ
મુખ્ય સપ્લાયર સાગરખાનની શોધખોળ
રાજકોટ, જૂનાગઢથી MD ડ્રગ્સ પકડાયું
રાજકોટમાં 6 લાખ 69 હજારનું MD ડ્રગ્સ પકડાયું
યોગેશ બારમાયા નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મળ્યું