મહેસાણા : વિસનગર એસ ટી ડેપોના 14 કર્મચારીઓને કોરોના.

એસ ટી મહામંડલ દ્વારા ડેપો મેનેજર ને આવેદન પત્ર અપાયું

ડેપો 14 દિવસ માટે કોરોન્ટાઇન કરવા કરાઈ માગ

ડેપોમાં અન્ય કર્મચારીઓ અને મુસાફરો માં સંક્રમણ થવાની આશંકા વ્યક્ત કરાઈ