⭕ *ગુજરાતમાં નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1276 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 286,અમદાવાદ 172,રાજકોટ 148,વડોદરા 128,જામનગર 107,ભાવનગર 42,જૂનાગઢ 36,કચ્છ-સુરેન્દ્રનગર 35,ગાંધીનગર 34,પંચમહાલ 30,મોરબી 27,અમરેલી 24,મહેસાણા 22,ભરૂચ 20,બનાસકાંઠા-પાટણ 19,દાહોદ 18,ગીરસોમનાથ 15,તાપી 14,નવસારી 13,આણંદ-દ્વારકા 12,સાબરકાંઠા 11,ખેડા-નર્મદા 9,બોટાદ-વલસાડ 7,છોટાઉદેપુર-પોરબંદર 6,અરવલ્લી-મહીસાગર 3,ડાંગ 1 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 1,05,671
● રાજ્યમાં કુલ મોત : 3123
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 86,034
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 32696
•વડોદરા- 9065
•સુરત-22623
•રાજકોટ-5812
•ભાવનગર-3166
•આણંદ-876
•ગાંધીનગર-2687
•પાટણ-1156
•ભરૂચ-1733
•નર્મદા-714
•બનાસકાંઠા-1287
•પંચમહાલ-1673
•છોટાઉદેપુર-370
•અરવલ્લી-469
•મહેસાણા-1772
•કચ્છ-1467
•બોટાદ-555
•પોરબંદર-344
•ગીર-સોમનાથ-1079
•દાહોદ-1309
•ખેડા-1041
•મહીસાગર-651
•સાબરકાંઠા-798
•નવસારી-973
•વલસાડ-1042
•ડાંગ- 73
•દ્વારકા-357
•તાપી-393
•જામનગર-3490
•જૂનાગઢ-1971
•મોરબી-1095
•સુરેન્દ્રનગર-1317
•અમરેલી-1474 કેસ નોંધાયા
Update- 07.09.2020 5.00 PM
*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)