APMCની લેખીત રજૂઆત બાદ આવતીકાલથી અમદાવાદ APMC માર્કેટ ફરીથી શરુ થશે.

APMCની લેખીત રજૂઆત બાદ આવતીકાલથી અમદાવાદ APMC માર્કેટ ફરીથી શરુ થશે. 1/3 પદ્ધતિથી દુકાનો ખોલવાની રહેશે. 157 દુકાનો પૈકી રોજ 53 દુકાનો જ ખોલાશે.