અમદાવાદ.. ઇન્દિરાબ્રિજ પાસે જાહેર રોડ પર એક કારમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી

અમદાવાદ..
ઇન્દિરાબ્રિજ પાસે આવેલ ઇસકોન બંગલો પાસે આવેલ એ.એમ.સી.પાણીની ટાંકી પાસે આવેલ જાહેર રોડ પર એક કારમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી