અમદાવાદ પોલીસના કરવામાં આવ્યા કોરોના ટેસ્ટ. કુલ 16 અલગ અલગ સેન્ટર પર રિપોર્ટ નીકળવાનું શરૂ.

અમદાવાદ પોલીસના કરવામાં આવ્યા કોરોના ટેસ્ટ

કુલ 16 અલગ અલગ સેન્ટર પર રિપોર્ટ નીકળવાનું શરૂ

અમદાવાદના JCP અજય ચૌધરી રહ્યા હાજર

ટેસ્ટીગ કરાવતા પોલીસકર્મીઓ અને ડોકટરની લીધી મુલાકાત