*સુરતની ખાડીઓમાં રઝળતી ૪૦૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ મળી*

ગણેશ વિસર્જન બાદ શહેરની વિવિધ નહેરો તથા ખાડીમાં અર્ધવિસર્જિત હાલતમાં રઝળતી 4000 થી વધુ ગણેશજીનીની પ્રતિમાઓ મળી આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે સાંસ્કૃતિક સમિતિના કાર્યકર્તાઓએ તમામ મૂર્તિઓ બહાર કાઢી હજીરાના દરિયામાં શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરી આસ્થાનું પ્રતીક બન્યા હતા