*ગુજરાતમાં 5.54 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ*

ગુજરાતમાં હવે પ્રથમવાર ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિનો આંક ૫.૫૪ લાખને પાર થયો છે. હાલ ૫,૫૪,૨૦૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન-૪૮૦ વ્યક્તિ ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં એમ કુલ ૫,૫૪,૬૮૫ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.