IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી

IPL 2022: આઈપીએલની નવી બે ટીમોની જાહેરાત, અમદાવાદ અને લખનઉએ મારી બાજી
અમદાવાદની ટીમને 5000 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે જીતી