ભારત સિવાય અનેક દેશોમાં સ્કૂલો શરૂ*

નવી દિલ્હી: લંડન-મોસ્કો-પેરિસ રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી સ્કૂલની છે. બ્રિટન, રશિયા, યુક્રેન, ફ્રાન્સ અને જોર્ડન સહિત દુનિયાના અનેક દેશોમાં સ્કૂલો ફરી શરૂ થઈ ગઈ. કોરોનાના કારણે મોટા ભાગના દેશોમાં આ સ્કૂલો માર્ચથી બંધ હતી. બ્રિટનના શિક્ષણમંત્રી ગેવિન વિલિયમ્સને કહ્યું કે દેશભરમાં સ્કૂલો શરૂ થઈ ચૂકી છે.