*ભાદરવીપૂનમ: ભક્તો વિના સંપન્ન સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુંકશાન*

માં અંબાનો ચાચર ચોક રહ્યો સુનો ભાદરવી પૂનમ જગતજનની મા અંબાનો ભાદરવી પૂનમનો મેળો ભક્તો વિના જ સંપન્ન થઈ ગયો. જ્યા દરવર્ષે સેંકડો પદયાત્રા કરીને શ્રદ્ધાળુઓ આવે છે. ત્યાં આ વર્ષે માત્ર ગણતરીના લોકો જ ઉપસ્થિત રહ્યા અને મેળો સંપન્ન થયો હતો. જોકે તેનાથી સ્થાનિકોને અંદાજે 50 કરોડનું આર્થિક નુકશાન થયું છે.