ગાંધીનગર…. ભાજપ નેતાની હત્યા માટે આવેલ શાર્પ શૂટર પકડાયા બાદ કમલમ ખાતે સુરક્ષા વધારાઈ….

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પોલીસ બદૌબ્સત કરાયો સઘન…..

કમલમ ખાતે ત્રણ પોલીસ પોઇન્ટ બનાવવામાં આવ્યાં……

કુલ 9 થી 10 જેટલા પોલીસ કર્મી હવે કમલમ ખાતે બદૌબ્સત મા રહેશે તૈનાત…..