રાજપીપળા જિલ્લા જેલ અને સેનેટાઈઝર ઓટો ડિસ્પેન્સર અર્પણ કરાઇ.

હાલ કોરોનાના કેસો રાજપીપળામાં વધતા જતા હોઈ રાજપીપળા જિલ્લા જેલમાં કેદીઓ, સ્ટાફ તથા મુલાકાતીઓ કોરોના સંક્રમિત થાય તે માટે રાજપીપળા જિલ્લા જેલ ખાતે વિનોદભાઈ એલ. પટેલ તરફથી સેનેટાઈઝર ઓટો ડીસ્પેન્સર ભેટમાં આપેલ છે.જે મુખ્ય ગેટમાં પ્રવેશતા અધિકારી, કર્મચારીઓ તેમજ કેદીઓને સેનિટાઇઝર માટે ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોવાનું જિલ્લા જેલ અધિક્ષક એલ.એમ.ગમારા એ જણાવેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા