રુમ નો છત નો ભાગ તેમજ તેની નીચે આવેલ રુમ અને બાલ્કની ના પોપડા ઓ એકાએક ધરાશયી થતા અફરાતફરી

અમદાવાદ ના ખોખરા મા આવેલ મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના જજઁરિત થયેલા બ્લોક નંબર ૧૬ મા રુમ નો છત નો ભાગ તેમજ તેની નીચે આવેલ રુમ અને બાલ્કની ના પોપડા ઓ એકાએક ધરાશયી થતા અફરાતફરી

આજ બ્લોક મા નીચે ભોયતળિયે આંગણવાડી મા ભુલકા ઓ આજે ના આવતા તેઓ નો બચાવ થયો

આ જજઁરિત થયેલા કવાઁટસ ને રિડેવલેપમ્ન્ટ માટે મળી છે મજુરી જોકે હજુ પણ કેટલાક રહીશો એ આ કવાઁટસ ખાલી ના કરતા તેઓ ની સામે ઉભુ થયું જોખમ

આ તમામ રહીશો ને ૩૧ મી જુલાઈ સુધી મા આ જજઁરિત કવાઁટસ ખાલી કરી દેવા ની તંત્ર એ આપી છે નોટિસો

https://youtu.be/s88Pp7xd3G8