બ્રેકીંગ :-અમદાવાદ થી વડોદરા જતાવિધાર્થીઓ રેલિંગ પાસે બસની રાહ જોતા હતા,તે સમયે અમદાવાદ થી વડોદરા તરફ જતી લકઝરી સ્કૂલ બસને અન્ય એસ.ટી બસે ટક્કર મારતા રેલિંગ પાસે ઉભેલા વિધાર્થીઓ અને અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત,એસ.ટી બસની જબરદસ્ત ટક્કરના લીધે લકઝરી બસમાં સવાર અને બાજુમાં રોડ ઉપર બેઠેલા વિદ્યાર્થીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા,
આ અકસ્માતમાં અંદાજે ૪૦ થી ૫૦ લોકો ઇજાગ્રસ્ત થયા નો અહેવાલ મળેલ છે,તમામ ઇજાગ્રસ્ત ને સારવાર માટે L G હોસ્પિટલ અને નજીક ની હોસ્પિટલમાં તેંમજ નાની મોટી ઇજા પામનાર પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ની સૂત્રો દ્વારા માહિતી મળેલ છે,આ અકસ્માત માં વ્યક્તિના ૨ અવસાન ની સૂત્રો દ્વારા માહિતી મળેલ છે,મણિનગર પોલીસ L G હોસ્પિટલ ઘટના ની તપાસ અને કામગીરી અર્થે પહોંચી છે,