અમદાવાદના મણિનગરમા ચાવી બનાવવાના બહાને બે સરદારજી યુવકો એ ચોરી ને આપ્યો અંજામ.

મણિનગરની એલ જી હોસ્પિટલની સામે આવેલ અબુઁદા સોસાયટી મા ભારતીબેન મહેન્દઁ ભાઈ ઉપાધ્યાય ૬૫ વષઁ ની વય ના વૃધ્ધા ના ઘર મા કબાટ ની ચાવી બનાવવા ના બહાને ૧૩૫૦૦૦ એક લાખ પાંત્રીસ હજાર ની રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ ગયા

વૃધ્ધા ને રસોડા મા ચાવી માટે તેલ ગરમ કરવા મુકવા નુ કહ્યી કબાટ મા થી રોકડ રકમ ની ભરબપોરે ચોરી કરી સરદારજી યુવકો થઈ ગયા ફરાર

મણિનગર પોલિસ નો કાફલો અબુઁદા સોસાયટી પર આવી ને વધુ તપાસ હાથ ધરી