અમદાવાદ : માધુપુરા પોલીસે જુગાર રમતા 13 ઇસમોને પકડ્યા.

અમદાવાદ

માધુપુરા પોલીસે જુગાર રમતા 13 ઇસમોને પકડ્યા

મોહસીન શેખ નામની આરોપી પોતાની ઓફિસમાં બોલાવી જુગાર રમાડતો હતો

1,32,210 નો મુદ્દામાલ કબજે કર્યો