કોરોનાના કપરા સમયમાં આજે સાવચેતી સાથે રક્ષાબંધનના પર્વની માસ્ક ભેટ આપી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવમાં આવી છે.

: આજે રક્ષાબંધન ના પવિત્ર દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી સુભાશિસ આપે છે અને ભાઈ બહેન ની રક્શા કરવાનુ વચન આપે છે ત્યારે આ વર્ષે દુનિયા આખી કોરોના વાયરસના ભરડા મા છે ત્યારે રક્ષાબંધન નિમિતે બહેન ની રાખી ના બદલા મા ભાઈ બહેન ને માસ્ક આપી કોરોના થી સાવચેત રહેવા જણાવતા દ્રશ્યો પણ જોવા મલ્યા હત