બ્રેકિંગ – આજે અમદાવાદમાં કોરોનાથી ત્રણના મોત.

આજે અમદાવાદમાં કોરોના થી ત્રણના મોત. દેશમાં અત્યાર સુધી 255 માં મોત. જ્યારે 871 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા. ગુજરાતમાં 468 પોઝિટિવ કેસ. તેમજ 22 ના મોત. જ્યારે ભાવનગર 23 રાજકોટમાં આધાર ગાંધીનગરનું 15 મેચ પાટણમાં 14 days ભરૂચમાં આઠ અને કચ્છમાં 4 આણંદમાં પાંચ છોટાઉદેપુરમાં 3 કેસ નોંધાયા છે.