આંખ હોવા છતાં અંધાપો આવી જાય તેવા માણસો નો કોઈ ઈલાજ નથી દુનિયા માં માત્ર ત્રણ વ્યક્તિ નાં નામ માત્ર થી રોજગાર મળે છે, રફી સાહેબ કિશોર કુમાર અને મુકેશ ચંદ્ર માથુર… ધરતી ઉપર નાં સાક્ષાત ભગવાન કહો તો પુણ્ય કમાઇ શકશો બાકી અંધ અને અજ્ઞાન સરખા હોય છે. ગાંધીજી નાં નામ થી કોઈ ને રોજગાર મળ્યો છે? કોઈ ગાંધીજી નું પ્રવચન કરી ને જીવન નિર્વાહ કરી શક્યો છે? ભારત દેશ માં મેં ક્યાંય ગાંધીજી નાં નામે રોજગાર મળતો જોયો નથી… હા રોજગાર રફી નાઇટ, કિશોર નાઇટ, મુકેશ નાઇટ… ત્રિદેવ નિ ઉપાસના કરો જરૂર જનતા નું સમર્થન મળશે અને જો ગુણવત્તા હશે તો રોજગાર પણ મળશે બાકી આજ નિ તારીખ માં મારા અનુભવ મુજબ સૌથી વધારે લોક ચાહના ધરાવનાર નરેન્દ્ર મોદી સાહેબ છે છતાંયે તે કલાકારો નો અથવા અન્ય કોઈ પણ નેતા માટે રોજગાર નાં બની શકે હા દેશ માટે ખૂબ પ્રગતિ કરાવી શકે છે અને તે બાબત નું મને દેશ નાં વડા પ્રધાન તરીકે અમારા મોઢ કુલ નાં મોદી સાહેબ માટે ખૂબ માન છે પરંતુ નગ્ન સત્ય એ છે કે તેઓ પણ આ ત્રિદેવ નિ જગ્યા ક્યારેય પણ ન લઈ શકે.. જો થોડી પણ સમજદારી હોય તો હવે ગાંધીજી નો ફોટો ચલણી નોટો પર થી ત્વરિત હટાવી દેવામાં આવે અને સ્વર્ગીય રફી સાહેબ, કિશોર કુમાર અને મુકેશ ચંદ્ર માથુર સાહેબ ને માન સમ્માન આપો અને લાખો કરોડો નિ રોજી રોટી પૂરી પાડનાર સાચા મહાનુભાવો ને માન સમ્માન આપો, મારી સાથે જો સહમત હો તો સમર્થન આપો હું કોઈ પણ પક્ષ નો માણસ નથી હું એક અભિનેતા ગાયક નિર્માતા અને દિગ્દર્શક સંગીતકાર છું રાજનીતિ થી ખૂબ ખૂબ દૂર છું પણ સત્ય નો આગ્રહી છું અને રહીશ બીજું હું 58 વર્ષ નિ ઉમર માં રહસ્યો જાણી ચૂક્યો છું કે માત્ર અમોને ત્રિદેવ રોજી રોટી આપી શકે છે કોઈ પણ સરકાર નહીં.. સરકાર આપશે તો પણ પોતાના ફોટા સ્ટેજ બેનર પર લગાવી ને આપશે જ્યારે અમારા ત્રિદેવ દુનિયા નાં કોઈ પણ દેશ અને કોઈ પણ નેતા કરતા ખૂબ મોટા છે અને કાયમી ધોરણે મોટા રહેશે લાખો કરોડો નાં દિલ માં રાજ કરે છે રફી સાહેબ, કિશોર કુમાર, અને મુકેશ ચંદ્ર માથુર…
Tushar Trivedi Playback Singer
AIKAA Founder President of India
*Prison NGO Gujarat Maharashtra Rajasthan and Madhyapradesh
Mob. 9545178791