સાઉદી અરેબિયા એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો

COVID19 ને કારણે સતત બીજા વર્ષે SaudiArabia એ પોતાના નાગરિકો અને રહેવાસીઓ માટે હજ યાત્રા પર પ્રતિબંધ મુક્યો
દરવર્ષે હજારો યાત્રાળુઓ હજ યાત્રા માટે Mecca પહોંચે છે