રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય. દેવવ્રત
▪️કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે▪️કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને ભામાશા પરંપરા આગળ ધપાવી છે▪️કોરોનાના પડકારને…
