ન્યૂઝ બ્રેકિંગ
રાજ્યના 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
આણંદ,દાહોદ, ગાંધીધામ,નડિયાદ, ગોધરામાં રાત્રિ કર્ફ્યૂ નહીં
સુરેન્દ્રનગર,હિંમતનગર, પાલનપુરમાં રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
મોડાસા,રાધનપુર, કડી, વીસનગરમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
અમરેલી, પોરબંદર, બોટાદમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
વિરમગામ, છોટાઉદેપુર,વેરાવળમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવાયો
અંકલેશ્વર અને વાપીમાંથી પણ રાત્રી કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય